બોડેલી: પોલિસે ઓરસંગ બ્રિજ પર થી ટેન્કર પસાર થતા જાહેર નામ ભંગ નો ગુનો દાખલ કર્યો
બોડેલી ઓરસંગ બ્રિજ પર થી ટેન્કર પસાર થતા જાહેર નામ ભંગ નો ગુનો દાખલ.. છોટાઉદેપુર જિલ્લા મા હાલ લગભગ પાંચ બ્રીજો પર ભારદારી વાહન વહેવાર બંધ રાખવાનું જાહેર નામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે બોડેલી પાસે આવેલ ઓરસંગ બ્રિજ પર થી તા. 12-9-25 ના રોજ બપ્પોર ના સમયે એક ટેન્કર બ્રિજ ઉપર થી પસાર થયું હતું જેનો વિડિઓ સોશયલ મીડિયા પર વાઇરલ થતા બોડેલી પોલીસ એક્શન મા આવી હતી. જ્યારે આજે આ ટેન્કર માલિક પર નંબર પ્લેટ ના આધારે ગુનો દાખલ