બોડેલી: બીઆરસી ભવન બોડેલી ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા "પોષ્ટિક વાનગી સ્પર્ધા" યોજાઈ પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા
પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત આઇસીડીએસ વિભાગ દ્વારા બોડેલી ઘટક કક્ષાએ બીઆરસી ભવન બોડેલી ખાતે ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોડેલી પ્રાંતશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સીડીપીઓશ્રી, સગર્ભા/ધાત્રી માતા, BNM, PSE તથા મુખ્ય સેવિકા બહેનો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.