બોડેલી: હાઇવે પર દુકાન ચલાવતા વેપારી સાઇબર ક્રાઇમ ના શિકાર બન્યા શું કહે છે જુઓ
#jansamasya
બોડેલી તેમજ આસપાસ માં કેટલાક સમયથી આ રીતની લીંક છે તે મોબાઈલ માં આવે છે ત્યારબાદ લોકો છે તેને ક્લિક કરતા પૈસા ઉપડી જવાની ઘટના બની રહી છે જ્યારે હાઇવે પર એક દુકાન ચલાવતા વેપારીને પણ આ લીંક આવતા તેઓ ઓપન કરતાં તેઓના રૂપિયા ખાતામાંથી કપાઈ ગયા હતા તેઓ શું કહે છે જુઓ?