બોડેલી: પાવીજેતપુર બોડેલી હાઇવે પર મેરીયા ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા એકની ઈજા પહોંચી હતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મેરિયા ગામ પાસે બે બાઈક સામસામે અથડાઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત બાઈક ચાલકને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો.