નસવાડી: નસવાડી ખાતે બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ BJP દ્વારા યોજાઈ હતી.
નસવાડી ખાતે બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી. બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી ..જેમાં નસવાડી 1 અને નસવાડી 2 તાલુકા પંચાયત બેઠક બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક મળી જેમાં આવનાર ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી, અને પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મજબૂત કરવા જન સંપર્ક અભિયાન નું આયોજન કર્યું.