બોડેલી: વર્ધમાન નગરમાં હરખલી કોતર પાસે બનાવવામાં આવેલ સંરક્ષણ દિવાલ ધરાસઈ થતા લોકોને મારે હાલાકી #jansamasya
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ડોકલીયા વિસ્તારમાં આવેલ વર્ધમાન નગરમાં હરખની કોતર પાસે એક સંરક્ષણ દિવાલ આવેલી છે જે છેલ્લા એક મહિનાથી ધરાસાઈ થઈ છે અને જેના કારણે અહીંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.