બોડેલી: બોડેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.નીચાણ વાળા વિસ્તાર માં પાણી ઘુસ્યા હતા #jansamasya
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રિના લગભગ ત્રણ વાગ્યાથી દોઢ કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદને કારણે દિવાન ફળિયા, રજાનગર, અમન પાર્ક તથા રામનગર સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. લોકોને ઘરો બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ અસરગ્ર