બોડેલી: વર્ધમાન નગરમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાસાઈ થઈ ગરીબ પરિવારને મોટુ નુકસાન #jansamasya
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ વર્ધમાન નગરમાં 21 તારીખે રાત્રિના પડેલા ભારે વરસાદમાં એક મકાનની દિવાલ ધરાસાઈ થઈ હતી તેના કારણે મોટું નુકસાન થયું છે.