બોડેલી: સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આરોગ્ય શિબિર યોજાઈ
બોડેલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આરોગ્ય શિબિર યોજાઈ* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમની શરૂ કરવામાં આવ્યો સાથે દીપક ફાઉન્ડેશન દ્વારા મફત એક્ષ-રે નિદાન કેમ્પ યોજાયો બોડેલી તાલુકાના સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે જીલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.