Public App Logo
Profile Picture

Public Surendranagar

@snr01
138405Followers
17Following
વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે પોલીસે ગેરકાયદેસર ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો
વઢવાણ: સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર મોરબી પુલના નીચે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો
વઢવાણ: સુરેન્દ્રનગર સીજે રોડ પર આરપીપી ગર્લ્સ હાઇસ્કુલ પાસે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મ માં આગ લાગી
વઢવાણ: દૂધરેજ વાળવાળા ધામ ખાતે  ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ નું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરાયું
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે ગૃહ મંત્રીએ ઉપસ્થિત રહી ગૌ હત્યારાઓ સામે કર્યા આકરા પ્રહારો
વઢવાણ: કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે હોળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
વઢવાણ: વડવાળા દુધરેજ ધામ ખાતે ઉપસ્થિત મોરારીબાપુને ઇરાક અને ઇઝરાઇલ યુદ્ધ વચ્ચે શાંતિની અપીલ કરી
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે આજે મોરારીબાપુના હસ્તે ગૌશાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું
વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના અન ટ્રેપના આરોપીના નાસ્તા ફરતા બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા
વઢવાણ: કોઠારી મુકુંદ સ્વામીએ આજે હોળી મહોત્સવ અને ગૌશાળાના લોકાર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત પ્રતિક્રિયા આપી
વઢવાણ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષએ તમામ વડવાળાધામમાં આવતા દર્શનાર્થીઓને એક વૃક્ષ વાવવા આહવાન કરાયું
વઢવાણ: ઝાપોદર અને ખજેલી રોડ પર આવેલ માઈનોર કેનાલ રીપેરીંગ કરવાં ખેડૂતોની માંગ
વઢવાણ: દુધરેજ વડવાળા ધાગ ખાતે બે દિવસ્યો હોળી મહોત્સવ આજે કોઠારીયા થી ગૌયાત્રા અંગે કોઠારી સ્વામી આપી પ્રતિક્રિયા
વઢવાણ: ધોળી ધજા ડેમ ખાતે નવા પ્રોપેન સ્ટેશનમાં પેનલ ઇન્સ્ટોલ ની કામગીરી શરૂ કરાય
વઢવાણ: વોર્ડ નં.1 દુધરેજ વડવાળા મંદિર પાસે આવેલ તળાવમાં નવનીત બગીચામાં કલરકામ ચકેડી અને બાંકડાની કામગીરી શરૂ
વઢવાણ: વઢવાણ પોલીસે કોળી પરા વિસ્તારમાંથી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો
વઢવાણ: દિન દયાલ હોલ ખાતે “વિરહ થી વૈરાગ્ય સુધી” નામક અદભૂત જૈન નાટકનું સફળ આયોજન કરાયું
વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ડાંગસિયા વસાહત માંથી રહેણાંક મકાનમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો
વઢવાણ: સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે અત્યાર સાથે પ્રદર્શન કરતા એક શખ્સને ઝડપી પાડ્યો નોંધવામાં આવ્યો
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોડી મહોત્સવની તૈયારી અંગે મહાવીરદાસ સ્વામી એ આપી સમગ્ર કર્મ અંગે માહિતી
વઢવાણ: ધ હેરિટેજ પબ્લિક સ્કૂલમાં ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓ સાથે વિજ્ઞાન મેળો યોજાયો
વઢવાણ: મુળી ના ખાટડી ગામે ખેડૂતો આયોજિત રાજુભાઈ કરપડા ના સમર્થનમાં એક ખેડૂત સભા નું આયોજન કરવામાં આવ્યું છે
વઢવાણ: સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડમાં મામલતદાર કલેકટરના પી અને ક્લાર્ક સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે દૂધની ડેરીના પુલ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ ઉજવાશે તેમજ ગૌશાળાનું લોકાર્પણ તે અંગે મુકુંદ સ્વામીએ આપી માહિતી