Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે ગૃહ મંત્રીએ ઉપસ્થિત રહી ગૌ હત્યારાઓ સામે કર્યા આકરા પ્રહારો

દુધરેજ વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ યોજાયુંરાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા લોકડાયરા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી સમાજની હાજરી મહંત કનીરામ બાપુએ ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા ભાજપના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને સોનાની પાઘડીથી સન્માન ગૃહમંત્રીએ સંબોધનમાં ગૌહત્યારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી

MORE NEWS

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે ગૃહ મંત્રીએ ઉપસ્થિત રહી ગૌ હત્યારાઓ સામે કર્યા આકરા પ્રહારો - Wadhwan News