વઢવાણ: ઝાપોદર અને ખજેલી રોડ પર આવેલ માઈનોર કેનાલ રીપેરીંગ કરવાં ખેડૂતોની માંગ
ઝપોદર અને ખજેલી રોડ પર ખેતરોમાં આવેલ માઇનોર કેનાલ અતિ જર્જરિત અને રીપેરીંગ કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે તયારે હાલ તંત્ર દ્વારા કેનાલમાં પાણી બંધ કરવામાં આવી છે અને રીપેરીંગની કામગીરી ચાલુ છે ત્યારે આ કેના લોકોને રીપેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠ આપવાની છે