Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
snr01
1
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ ઉજવાશે તેમજ ગૌશાળાનું લોકાર્પણ તે અંગે મુકુંદ સ્વામીએ આપી માહિતી
Wadhwan, Surendranagar
| Feb 27, 2026
સુરેન્દ્રનગર વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ ઉજવાશે તેમજ ગૌશાળાનું લોકાર્પણ સંતો મહંતો ની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ કાર્યક્રમમાં બે થી અઢી લાખ જેટલા ભક્તો અને 10 ના થયો ઉમટી પડશે
MORE NEWS
🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️ #Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl
Wadhwan, Surendranagar | Aug 7, 2026
વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી #surendranagar #wadhawan #khodu #breakingnews #accident
Wadhwan, Surendranagar | Aug 7, 2026
🚨સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારધામનો મોટો પર્દાફાશ બી-ડિવિઝન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, MetaTrader-5 એપ મારફતે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર રેડ. ₹86,600 રોકડ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત. 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા. 🔍⚖️ #Surendranagar #DabbaTrading #OnlineGambling #MetaTrader5 #PoliceRaid
Wadhwan, Surendranagar | Aug 7, 2026
🚨 બ્રેકિંગ | લીંબડી 🚨 LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ. #Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction
Wadhwan, Surendranagar | Aug 6, 2026
🚨 સુરેન્દ્રનગર 🚨 ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક 👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) #Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase
Wadhwan, Surendranagar | Aug 6, 2026
વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ ઉજવાશે તેમજ ગૌશાળાનું લોકાર્પણ તે અંગે મુકુંદ સ્વામીએ આપી માહિતી - Wadhwan News