Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે આજે મોરારીબાપુના હસ્તે ગૌશાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર વડવાળા ધામ દુધરેજ ખાતે શીતલ ગૌશાળા નું મોરારીબાપુના લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યના સંતો મહંતો મંડલેશ્વર અને દ્વારકા પીઠના શંકરાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌશાળા નું લોકાર્પણ કરાયું ત્યારબાદ ધર્મસભા યોજાઈ

MORE NEWS

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે આજે મોરારીબાપુના હસ્તે ગૌશાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું - Wadhwan News