Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

વઢવાણ: દૂધરેજ વાળવાળા ધામ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ નું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરાયું

દુધરેજ વડવાળા ધામ ખાતે બે દિવસીય ઓડી મહોત્સવ તેમજ ગૌશાળા નું લોકાર્પણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વડવાળા ધામના મધ કનીરામ બાપુ સોનાની પાઘડી પહેરાવી જિલ્લા પ્રમુખનું સન્માન કર્યું હતું

MORE NEWS

વઢવાણ: દૂધરેજ વાળવાળા ધામ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ નું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરાયું - Wadhwan News