વઢવાણ: ધોળી ધજા ડેમ ખાતે નવા પ્રોપેન સ્ટેશનમાં પેનલ ઇન્સ્ટોલ ની કામગીરી શરૂ કરાય
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધાઓ મળી રહે તે માટે નવું પંપીગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેનું બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થયા બાદ આલ આ પંપીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રીક પેડલ ની કામગીરી શરૂ કરાય છે અને થોડા દિવસમાં જ આ કાર્યરત થશે