Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

વઢવાણ: વઢવાણ પોલીસે કોળી પરા વિસ્તારમાંથી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો

વઢવાણ પોલીસ એકાઉન્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કોળી પડા વિસ્તારમાં વલ્લી મટકાનો જુગાર રમતા કરણભાઈ કાંતિભાઈ છાત્રોટીયા ને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી રોકડ સહિત કુલ રૂપિયા 210 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

MORE NEWS

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ.
#Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ. #Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

Wadhwan, Surendranagar | Jun 24, 2026

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના
.
#surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના . #surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

Wadhwan, Surendranagar | Jun 24, 2026

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા.
#Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા. #Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

Wadhwan, Surendranagar | Jun 22, 2026

વઢવાણ: વઢવાણ પોલીસે કોળી પરા વિસ્તારમાંથી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો - Wadhwan News