Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વઢવાણ: વોર્ડ નં.1 દુધરેજ વડવાળા મંદિર પાસે આવેલ તળાવમાં નવનીત બગીચામાં કલરકામ ચકેડી અને બાંકડાની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દુધરેજ વોર્ડ નંબર એકમાં વડવાળા મંદિર પાસે આવેલ તળાવ પર નવનિર્મિત બગીચા ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ બગીચામાં કલર કામ બાંકડા ચકેડી સહિતની બાળકોને રમવા માટેના સાધનોની કામગીરી શરૂ કરવામાં આવી છે ને ટૂંક સમયમાં આ બગીચા ને કામગીરી પૂર્ણ થશે

MORE NEWS

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ.
#Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ. #Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

Wadhwan, Surendranagar | Jun 24, 2026

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના
.
#surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના . #surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

Wadhwan, Surendranagar | Jun 24, 2026

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા.
#Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા. #Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector

Wadhwan, Surendranagar | Jun 22, 2026

વઢવાણ: વોર્ડ નં.1 દુધરેજ વડવાળા મંદિર પાસે આવેલ તળાવમાં નવનીત બગીચામાં કલરકામ ચકેડી અને બાંકડાની કામગીરી શરૂ - Wadhwan News