Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ડાંગસિયા વસાહત માંથી રહેણાંક મકાનમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Wadhwan, Surendranagar | Feb 28, 2026
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમને બાટલીના આધારે ડાંગસિયા વસાહતમાં એક રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન સચિન ઉર્ફે સચુ ગોપાલભાઈ મુંધવા ના રેણાક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂના ચપલા બે નંગ બોટલ સહિત કુલ રૂપિયા 16,600 નો મુદ્દામાલજ કરી કાયદેસરની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ મથકે હાથ ધરી હાથ ધરી

MORE NEWS

વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ડાંગસિયા વસાહત માંથી રહેણાંક મકાનમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો - Wadhwan News