Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે પોલીસે ગેરકાયદેસર ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર ચાર પર ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેનમાં એક શખ્સ વિષ્ણુ ભાઈ કરસનભાઈ ચણાની દાળનું વેચાણ કરતા હોવાનું જાણ્યું હતું અને તેની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ જાતનું પાંચ પરમિટ કે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું બાકી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

MORE NEWS

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન
એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️
#Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️ #Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

Wadhwan, Surendranagar | Aug 7, 2026

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત
વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી
મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી

#surendranagar #wadhawan #khodu #breakingnews #accident

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી #surendranagar #wadhawan #khodu #breakingnews #accident

Wadhwan, Surendranagar | Aug 7, 2026

🚨સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારધામનો મોટો પર્દાફાશ
બી-ડિવિઝન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, MetaTrader-5 એપ મારફતે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર રેડ. ₹86,600 રોકડ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત. 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા. 🔍⚖️
#Surendranagar #DabbaTrading #OnlineGambling #MetaTrader5 #PoliceRaid

🚨સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારધામનો મોટો પર્દાફાશ બી-ડિવિઝન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, MetaTrader-5 એપ મારફતે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર રેડ. ₹86,600 રોકડ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત. 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા. 🔍⚖️ #Surendranagar #DabbaTrading #OnlineGambling #MetaTrader5 #PoliceRaid

Wadhwan, Surendranagar | Aug 7, 2026

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨
LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ.
#Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨 LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ. #Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

Wadhwan, Surendranagar | Aug 6, 2026

🚨 સુરેન્દ્રનગર 🚨
ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો
ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક
👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)
#Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

🚨 સુરેન્દ્રનગર 🚨 ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક 👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) #Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

Wadhwan, Surendranagar | Aug 6, 2026

વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે પોલીસે ગેરકાયદેસર ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો - Wadhwan News