Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોડી મહોત્સવની તૈયારી અંગે મહાવીરદાસ સ્વામી એ આપી સમગ્ર કર્મ અંગે માહિતી

Wadhwan, Surendranagar | Feb 28, 2026
સુરેન્દ્રનગર દુધરેજ વડવાળાધામ ખાતે અને બીજી તારીખના રોજ થોડી મહોત્સવ યોજાશે જેમાં આવતીકાલે કોઠારીયા ગામ થી લઇ સુરેન્દ્રનગર વઢવાણ કઈ દુધરેજધામ ખાતે ગૌ માતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે

MORE NEWS

સુરમ્ય LCBનો જુગાર પર રેડ 
ચોટીલા તાલુકાના કુભારા ગામે ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂ. 44,400 સહિત કુલ રૂ. 69,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surendranagar #Chotila #LCB #GujaratPolice #GamblingRaid

સુરમ્ય LCBનો જુગાર પર રેડ ચોટીલા તાલુકાના કુભારા ગામે ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂ. 44,400 સહિત કુલ રૂ. 69,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Surendranagar #Chotila #LCB #GujaratPolice #GamblingRaid

Wadhwan, Surendranagar | Jul 15, 2026

સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો.
#Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare

સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. #Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare

Wadhwan, Surendranagar | Jul 14, 2026

વઢવાણ: દુધરેજ વડવાળા ધામ ખાતે હોડી મહોત્સવની તૈયારી અંગે મહાવીરદાસ સ્વામી એ આપી સમગ્ર કર્મ અંગે માહિતી - Wadhwan News