Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

વઢવાણ: સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર મોરબી પુલના નીચે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રિવરફ્રન્ટ રોડ પર મોરબી પુલ નીચે એક શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની પાસે રહેલ સ્કૂટર નંબર gj 1 યુ ડબ્લ્યુ ડેકી માંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી આથી તૈયુબભાઈ ઉર્ફે ઈમરાન ભાઈ અલારકભાઈ માલાણી વિરુદ્ધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે

MORE NEWS

વઢવાણ: સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર મોરબી પુલના નીચે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો - Wadhwan News