સિહોર: લઠ્ઠા કાંડના આરોપી હરદીપ મોરીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
લઠ્ઠાકાંડના કેસમાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી હરદીપ મોરીને શિહોર પોલીસે દાદાની વાવ પાસેથી ઝડપી પાડ્યો હતો અગાઉ પોલીસે નકલી દારૂની 54 બોટલોનો નાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન હાર્દિક મોરીએ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ પાસેથી નકલી દારૂ મેળવી આગળ સપ્લાય કર્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતીચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે હરદીપ મોરીને શિહોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટની કાર્યવાહી બાદ આરોપીને ભાવનગર જેલ હવાલે