Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: શિહોર થી ઘાઘલીlતરફ રેલવે ઓવરબ્રિજ ના કામથી વાહનો માટે ડ્રાઇવરજન નું જાહેરનામું

Sihor, Bhavnagar | Feb 18, 2026
શિહોર થી ગાંગડી તરફ રસ્તા પર જતા રેલવે લાઈનના ફાટક નંબર 205 બી પર ઓવરબ્રિજની કામગીરી અંદાજિત 11 માસ સુધી સતત ચાલુ રહેવાની હોય જેના જાહેરનામા વધારો કરી આપવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા અધિક મેજેસ્ટિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે ઘાઘલીતરફ જતા રસ્તા રેલવે ફાટક નપર 18.3 .2026 સુધી સિહોર થી ઘાંઘળી તરફ ડાયવર્ઝન પર વાહન પસાર કરવાનું ફરમાવ્યું છે છે