Public App Logo
Profile Picture

Mukesh Joshi

@mjoshi1971
179210Followers
20Following
સિહોર: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1 લાખથી વધુની ચોરી, તસ્કરો ફરાર. સિહોર રામનગર ની ઘટના
સિહોર: શિહોર-ઘાંઘળી માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને અનુલક્ષીને તા.૨૦ ઓક્ટોબર થી ૧૮ નવે, ૨૦૨૬  સુધી ટ્રાફિક ડાયવર્ઝન
સિહોર: નવરાત્રીની રાત્રે કાળકા માતાજીના સુવર્ણ શણગારના દર્શન અને સુવાંગ ની રમઝટ -
સિહોર: શિહોર પોલીસે જુગારધામ પર દરોડો, 6 જુગારીઓ ઝડપાયા, રૂ. 18,400 નો મુદ્દામાલ જપ્ત
સિહોર: શિહોર તાલુકા ક્ષત્રીય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીની ભવ્ય ઉજવણી ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ ઉપસ્થિત
સિહોર: સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન, વિદ્યાર્થીઓ અને વાલીઓના ગરબે ઘૂમ્યા
સિહોર: સિહોરના ધ્રુપકા ગામે વાડીના રસ્તા બાબતે બે ભાઈઓનો ખેડૂત પર હુમલો, સળિયો મારી હાથ ભાંગ્યો, બંને સામે ગુનો નોંધાયો
સિહોર: સિહોરના મગલાણામાં પરણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત: 25 વર્ષથી પતિના ત્રાસથી કંટાળ્યાનો પરિવારનો આક્ષેપ
સિહોર: શિહોર નગરપાલિકાની સામાન્ય સભા માં હંગામો. વિરોધ પક્ષ દ્વારા એજન્ડા ફાડવામાં આવ્યો
સિહોર: શિહોરના અમરગઢ ખાતે ભેંસ બાબતમાં ઝઘડો બે સગા ભાઈઓએ વૃદ્ધને માર મારતા પોલીસ ફરિયાદ
સિહોર: સિહોર નગરપાલિકાની 17મીની જનરલ સભા રદ કરવા રજૂઆત. અપક્ષ કોર્પોરેટર દ્વારા
સિહોર: સિહોર જે. જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન
સિહોર: સિહોર સફાઈ કામદાર સાથે પ્રદેશ પ્રમુખ ની હાજરીમાં શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર
સિહોર: સોનગઢ પોલીસની સરાહનીય કામગીરી: પરિવારથી વિખૂટા પડેલા બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું
સિહોર: શિહોરમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી, રૂ.7.85 લાખનો મુદ્દામાલ ચોરાયો
સિહોર: શિહોરમાં એકતા સોસાયટી ની વહેલી સવારની ચોરીનો સીસી ફૂટેજ આવ્યો સામે બે લોકો સ્પષ્ટ જોઈ શકાય છે
સિહોર: સિહોર માં ત્રાટકી બુકાનીધારી ગેંગ. શિહોર માં બંધ મકાન ટાર્ગેટ. લાખો ની ચોરી.
સિહોર: સિહોર પોલીસની મોટી કાર્યવાહી.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો જેમાં ગાંજા નું વેચાણ. પોલીસ નું બુલડોઝર
સિહોર: સિહોરના સુરકાના દરવાજા પાસે વેચાતો ગાંજો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સિહોર: નવરાત્રી ના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર ખાતે હજારો ભાવિકોએ માતાજીના દર્શન કર્યા
સિહોર: શિહોર ના મોટા સુરકા ગામે ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર અચાનક મોટરસાયકલ માં લાગી આગ
સિહોર: રેવા ગામે વારંવાર વીજળી ડુલ થતાં ગ્રામજનોમાં રોષ, સણોસરા PGVCL કચેરીએ લેખિત રજૂઆત
સિહોર: સિહોર તાલુકાના સોનગઢ-પાલીતાણા રોડ પર મહાકાય અજગર જોવા મળતાં વાહનચાલકોમાં ફફડાટ
સિહોર: સિહોરના સણોસરા ખાતે પીજીવીસીએલની કચેરીનો ઘેરાવ. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા
સિહોર: રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં સિહોર કોંગ્રેસનો ‘કાળો દિવસ’ કાર્યક્રમ. કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત