Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: સિહોરમાં જીઓ ડીસી દ્વારા નાખવામાં આવેલ ગટર ના પાઇપ સામે સ્થાનિકોમાં રોષ

Sihor, Bhavnagar | Feb 19, 2026
સિહોર માં GUDC દ્વારા નાખવામાં આવેલ ગટર ના પાઇપ ઓછા ડાયમીટર ના નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ સિહોર ના ગટર પ્રોજેકટ માં વારંવાર પાઇપ ના માપ સાઇઝ માં તકરારો થતી જોવા મળે છે ત્યારે ફરી એક વખત ગૌતમીનદી સાથે જોડાણ કરવા માટે દ્રશ્યમાન ગટરના પાઇપો આપ જોઈ શકો છો 200 ના ડાયા મીટરવાળા ખેલ છે ખરેખર અહીં 400 ના ડાયામીટર વાળી લાઈનો નાખવાની જરૂરિયાત હોય તે અંગે સ્થાનિકોમાં રોષ
સિહોર: સિહોરમાં જીઓ ડીસી દ્વારા નાખવામાં આવેલ ગટર ના પાઇપ સામે સ્થાનિકોમાં રોષ - Sihor News