Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

સિહોર: સિહોર તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાને તાત્કાલિક સહાય

Sihor, Bhavnagar | Feb 19, 2026
સિહોર તાલુકા વિસ્તારમાં એક પીડિત મહિલાને તેમના પતિ દ્વારા મારપીટ કરી ઘરેથી બહાર કાઢી મૂકવાની ઘટના સામે આવી હતી. માહિતી મુજબ પીડિતા સારવાર માટે એકલા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિતાના પ્રેમલગ્ન થયેલા હોવાને કારણે તેમના માતા-પિતા સાથે સંપર્ક ન હતો અને આશ્રય ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.પીડિતાને સુરક્ષિત રીતે તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. દીકરીને સુરક્ષિત રીતે ઘરે પરત આવતા માતા-પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હત