Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: સોનગઢ ગુરુકુળના ચોકીદારે ક્વોટર દિવાલ પાડી સ્લેબ ચણીજમીન પચાવી પાડી ચોકીદાર વિરુદ્ધ પોલીસમાં લેન ગ્રેબિંગ નોંધાય

Sihor, Bhavnagar | Feb 20, 2026
સોનગઢ ગુરુકુળ ગામ તળ ના જુના સરવે નંબરની 10,000 ચોરસ મીટર ચીકુ તલાવડી તરીકે ઓળખાતી જમીન તેમજ ગુરુકુળ સોનગઢ સંસ્થાના સ્ટાફ ક્વોટર તેમજ ગુરુકુળની દીવાલ પાડી બારી મૂકી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડતા ગુરુકુળના ચોકીદાર વિરુદ્ધ ની અરજી દાખલ કર્યા બાદ સોનગઢ જે અરજી મંજૂર થતા સોનગઢ પોલીસતપાસ હાથ ધરવામાં આવી છે
સિહોર: સોનગઢ ગુરુકુળના ચોકીદારે ક્વોટર દિવાલ પાડી સ્લેબ ચણીજમીન પચાવી પાડી ચોકીદાર વિરુદ્ધ પોલીસમાં લેન ગ્રેબિંગ નોંધાય - Sihor News