શિહોર સહિત પાલીતાણા વલભીપુરના icdc વિભાગમાં ચાલતા વાહનો કે છેલ્લા ઘણા સમયથી તે લોકોને પાંચ પાંચ જેટલો સમય થઈ ગયો છતાં આજ સુધી ભાડાના પૈસા ન મળતા આજે તમામ લોકો એક સાથે વાહન બંધ કરી જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી હડતાલ ઉપર પોતાના વાહનો icdc વિભાગની અંદર પાર્કિંગ કરી દીધા અનેક રજૂઆતો કરવા છતાં હાથ દિન સુધી તંત્ર દ્વારા હજુ સુધી કોઈનો ભાડાના પૈસાની ચુકવણી ન થતા