સિહોર: સિહોરમાં આપણો ઇતિહાસ નું પ્રદર્શન. કાર્યક્રમ આજથી ખુલ્લો મુકવામાં આવ્યો. ઐતિહાસિક વારસાનો ઉજાગર
શિહોરમાં આપણો ઈતિહાસનું પ્રદર્શનનો કાર્યક્રમ આજે રોજ ખુલ્લો મુકવામાં આવ્યો આજથી ચાર દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેની અંદર શિહોર ના ઇતિહાસ નું પ્રદર્શન અને શાશ્વતપુર થી સિંહપુર સિંહપુર થી સિહોર સુધીના ઐતિહાસિક વારસાનો ઉજાગર નું પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શિહોર ની અંદર ત્રી દિવસીયે શિવ મહોત્સવ નો કાર્યક્રમ ત્યારે આજે વધુ એક કાર્યક્રમમાં ઉમેરો થયો આ ઐતિહાસિક વારસાનો ઉજાગર કરતું પ્રદર્શન માં શિહોર ની તમામ જનતાને નિહાળવા માટે ખુલ્લો