સિહોર: HDFC બેંક સામે અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ, પાલિકાની ગાડીના ચાલક સામે ફરિયાદ
CCTV આવીયા સામે
સિહોરની HDFC બેંક સામે એક્ટિવા અને નગરપાલિકાની છોટા હાથી જેવી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 71 વર્ષીય ચુનીભાઈ નરસીભાઈ બારૈયાને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. GJ-04-BC-7396 નંબરની એક્ટિવા લઈને જતા ચુનીભાઈને GJ-04-GB-0518 નંબરની નગરપાલિકાની ગાડીના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચુનીભાઈને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર અને ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઈજાના કારણે ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું જણાવાય