સિહોર: ખેડૂતોના ખેતર માં રંજાડ ની ઘટના આવી સામેઆંબલા ગામે ખેતર માં અસમાજિક તત્વો દ્વારા ફરી એક વાર ઢોર ચરવાનો મામલો
શિહોર ના આંબલા ગામે ખેતર માં અસમાજિક તત્વો દ્વારા ફરી એક વાર ઢોર ચરવાનો કિસ્સો આવ્યો સામેખેતર માં મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર ની ઘટના આવી સામે આંબલા ગામ ની મહિલા ખેડૂત આવી સામે અભદ્ર વ્યવહાર કર્યા ના કર્યા આક્ષેપ.ખેતર ના ખિંડોળે બેસી ખેતરમાં ઢોર ચરાવી દવાનો પીડિત ખેડૂતનો આક્ષેપપાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા ટીમ સાથે પહોંચ્યા આંબલા .સોનગઢ પોલીસ સ્ટેશને ખેડૂતો પહોંચ્યા અને લૂખાઓ સામે લખાવી ફરિયાદ