સિહોર: લઠ્ઠા કાંડ.લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, 10 દિવસના રિમાન્ડની માંગ સામે 4 દિવસ મંજૂર
લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, 10 દિવસના રિમાન્ડની માંગ સામે 4 દિવસ મંજૂરલઠ્ઠાકાંડમાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી હરદીપ અભેસંગભાઈ મોરીને શિહોર પોલીસે દાદાની વાવ પાસેથી ઝડપી પાડ્યો છે.અગાઉ પોલીસે નકલી દારૂની 54 બોટલોનો નાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં હાર્દિક મોરીએ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ પાસેથી નકલી દારૂ મેળવી આગળ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10