સિહોર: લઠ્ઠાકાંડ બાદ શિહોર પોલીસ નો સફાયો ઇંગ્લિશ દારૂ સાથે બે ઝડપાયા એક ફરાર
ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડ બાદ સિહોર પોલીસ દ્વારા મોડી રાત્રીના સમયે સિંહના સર સાગવાડી વચ્ચે રેડ કરવામાં આવી હતી જેમાં 94 બોટલ રીજ ની પકડવામાં આવી છે ત્યારે 54 બોટલ નો નાશ આરોપી દ્વારા કરવામાં આવેલો જે રોયલ સ્ટેજની હોય પોલીસ તપાસ દરમિયાન આ બોટલો છે જે લઠ્ઠા કાંડ પહેલા લાવવામાં આવેલી હોય પરંતુ લઠ્ઠા કાંડ થાતા આરોપી દ્વારા આ બોટલોનો નાશ કરી દેવામાં આવેલ છે