સિહોર: સોનગઢ.પીપરલા અનામત જંગલમાં ચરાણ અટકાવતા ફોરેસ્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી
પીપરલા અનામત જંગલમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિશ્વજીતસિંહ રામદેવસિંહ રાણા વહેલી સવારના સરકારી બોલેરો નં GJ-04-GB-0945 નો લઈને આશરે પાંચેક વાગ્યે પીપરલા અનામત વીડીના પીપરલા ગામના સર્વે નં ૩૫ પૈકિ ૧ મા આવેલ સને ૨૦૨૪-૨૫ ના જાયકા હેક્ટર ૫૦ ઘાસ પ્લાન્ટેશનમાં વિશ્વજીતસિંહ તથા ફોરેસ્ટરચાવડા તથાચોકીદાર શ્યામસુંદરભાઈ નાઓ પેટ્રોલીંગ કરવા નીકળેલ હતા. આ દરમ્યાન પીપરલા અનામત જંગલમા સ્થળ તરીકે ભેંસો ચરતા જોઈ ડબે પૂર્વે જતા અને માલિકો દ્વારા ગાળો આપવામાં