સિહોર: શિહોર નગરપાલિકા દ્વારા GVP પોઇન્ટનો મામલો. બાકડા ચોરીનો મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
શિહોર નગરપાલિકા દ્વારા ગંદકી વાળી જગ્યા અને કચરો નાખતા હોય તેવી જગ્યા ઉપર જીવીપી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા ત્યાં બાંકડા મુકવામાં આવ્યા હતા ઉપરાંત વૃક્ષોનું રોકાણ કરવામાં આવ્યું પિંજરા સાથે સીસી કેમેરા મૂકવામાં આવ્યા પરંતુ થોડા સમયમાં જ બાંકડા ગાયબ થઈ જતા અવર નવર રજૂઆત કરવા છતાં બાકડા નહીં મળતા આજે જાગૃત નાગરિક દ્વારા બાંકડા છે જે પકડેલ અને 112 ને બોલાવી બાકડા સાથે ટ્રેક્ટર ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો