સિહોર: શિહોર નગરપાલિકા અને ગુજરાત સરકારના સંયુક્ત આયોજનમાં યોજાયેલા શિવ મહોત્સવનો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો
શિહોર નગરપાલિકા અને ગુજરાત સરકારના સંયુક્ત આયોજનમાં યોજાયેલા શિવ મહોત્સવનો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ મહોત્સવના અંતિમ દિવસે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતાકેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પ્રદેશ અગ્રણી ધવલભાઈ દવે સહિતના