સિહોર: સિહોર હેલીપેડ પાછળ આગનો બનાવ બનવા પામ્યો. ફાયર ની ટીમ ઘટના સ્થળે આગ પર કાબુ
તારીખ 27 8 2026 સાંજ ના સમય નો બનાવ શિહોર મુસાફરી બંગલા હેલીપેડ ગ્રાઉન્ડ ની પાછળના ભાગમાં બાવળ અને કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગના ધુમાડા ના ગોટા ને ગોટા અડધો કિલોમીટર સુધી દેખાયા હતા આ બનાવની જાણ સિહોર નગરપાલિકા ફાયર વિભાગને તથા તાત્કાલિક ઘટના પહોંચી અંદાજિત ૧૦ હજાર લિટર પાણીનો છટકાવ કરી અને એક કલાક ની જહમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો આ બનાવમાં કોઈ જાતનું નુકસાન કે જાનહાની થયેલ ન હતું