સિહોર: શિવ મહોત્સવ. રંગ કસુંબલ. ભવ્ય ડાયરા નું આયોજન. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ની વિશેષ ઉપસ્થિતિ
શિહોરમાં ત્રણ દિવસ શિવ મહોત્સવનું રમતગમત મંત્રાલય અને શિહોર નગરપાલિકા દ્વારા આયોજિત ત્રિ-દિ દિવસે શિવ મહોત્સવ નું આયોજન ચાલુ હોય ત્યારે રાત્રિના સમયે રાજભા ગઢવી. ઉર્વશી રાદડિયા. રાજ ગઢવી. મયુર દવે. મુક્તિ દાન ગઢવી તમામ કલાકારો દ્વારા રંગ કસુંબલ ડાયરા નું આયોજન હજારોની સંખ્યામાં સિહોરના જનતાએ આ ડાયરો માન્યો ત્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભાણીયા. ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ. શિહોર શહેર પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ પ્રદેશના અગ્રણી ધવલભાઇ દવે સહિત ઉપસ