સિહોર: નવનાથ યાત્રા. શિહોર શહેર કોંગ્રેસ સમિતિ અને ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં યાત્રા
શિહોર એટલે છોટા કાશી નવનાથ આવેલા છે જ્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર નવનાથની યાત્રાનો અતિ મહત્વ રહેતું હોય છે હજારો ભક્તજનો શિહોર ની નવનાથની યાત્રા કરવા માટે આવે છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ નવનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા ની અંદર કાર્યકરો પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા અને આ યાત્રા ભાવનગર જિલ્લા અધ્યક્ષની ઉપસ્થિતિની અંદર પ્રસ્થાન કરવામાં આવી