સિહોર: શિહોરિક્ષા પીર પાસે બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ ના માલિક પર કલમ 223 મુજબનો જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ
સિહોર ના ગ્રીકશાપીર પાસે આવેલ બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ ના માલિક પર જાહેરનામા ની કલમ 223 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો જેમાં સીસી ટીવી કેમેરા રાખેલા હોય પણ બંધ હાલતમાં હોય ઉપરાંત બેકઅપ માટે કોઈ સુવિધા ન હોય શિહોર પોલીસ દ્વારા જાહેરનામાના કલમ 223 મુજબનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે