સિહોર: નોકરી અપાવવાના બહાને જમાઈ પાસેથી રૂ. 2.20 લાખ લીધા, ઉઘરાણી કરતા મારી નાખવાની ધમકી
સિહોર તાલુકાના વતની જમાઈએ પોતાના સસરા તથા સાળાઓ સામે પોલીસફરિયાદ કરી છે. કેસાળાઓને સુરત SMCમાં સફાઈ કામદારની નોકરી અપાવવાના બહાને જમાઈ પાસેથી કુલ રૂ. 2.20 લાખ લેવામાં આવ્યા હતા.નોકરી ન મળતા જમાઈએ રકમ પરત માગતા સસરા-સાળાઓ સાથે વિવાદ સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાંબો સમય વીતી જવા છતાં રકમ પરત ન મળતા જમાઈએ ઉઘરાણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ