સિહોર: સિહોર શિવોત્સવ પ્રારંભ જયકર ભોજક અને ભૈરવી ભોજક ની અદ્ભુત શિવ આરાધનાએ લોકોને શિવ ભક્તિમાં તરબોળ કર્યા
સિહોર માં તા ૧ થી ૩ તારીખ સુધી શિવોત્સવ નું ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ અને નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિવસે દેશ વિદેશમાં પ્રખ્યાત જાણીતા સિંગર સિહોરના વતની એવા જયકર ભોજકના શિવ દરબાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને રાત્રે ભવ્ય શિવ દરબારનો પ્રારંભ જિલ્લા કલેક્ટર મનીષ બંસલ ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાંઆવ્યું નગરપાલિકાના પ્રમુખ શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ પ્રદેશના અગ્રણી સહિતના લોકોની ઉપસ્થિતિમાં આરંભ