સિહોર: સિહોર મોડીસાંજે કોંગ્રેસ દ્વારા રોડ ચક્કાજામ. વિરોધ જીલ્લા પ્રમુખ સહિત ની અટકાયત.
શિહોર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લુકા ખડકે ન શુદ્ધિકરણનો મામલો અને રાહુલ ગાંધી ઉપર થયેલી ફરિયાદના અનુસંધાને શિહોર શહેર તથા ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર ના વડલા ચોક ખાતે સમી સાંજના સમયે ધ રણા પર બેસી ચક્કા જામ કરેલા સૂત્રોચાર કરેલા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ સહિત તમામની અટકાયત કરવામાં આવી