સિહોર: શિહોર સમસ્ત યુવા પરશુરામ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ જનોઈ. મુકેશ્વર ખાતે યોજાય
શિહોર એટલે છોટા કાશી અને બ્રાહ્મણોનું ગામ કહેવાય છે ત્યારે બ્રાહ્મણોની અનેક પેટા જ્ઞાતિના ભ્રમ સમાજ સિહોરમાં વસાહત કરે છે ત્યારે સિહોરી યુવા પરશુરામ ગ્રુપ દ્વારા આજે તો મુક્તેશ્વર મહાદેવ ખાતે સમસ્ત જનોઈ બદલવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા ની અંદર બ્રહ્મદેવો જોડાયા હતા અને જનોઈ પોતાની બદલી હતી પ્રખર કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અને જનોઈ ધારણ કરી હતી