સિહોર: શિહોર ખાખરીયા ના પાટીયા પાસે પરિણીત મહિલાએ ગળાફાંસો ખાધો
શિહોરના ખાખરીયા ના પાટીયા પાસે પરિણીત મહિલાએ ગળાફાંસો ખાધો પ્રાપ્ત માહિતી અનુસાર ખાખરીયા ના પાટીયા પાસે ઈંટો ના ભઠ્ઠામાં કામ કરતા મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ લેતા તાત્કાલિક તેઓને શિહોર ની સરકારી હોસ્પિટલમાં ખેંચાડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓ મૃત જાહેર કરે