મોરવા હડફ: નૂતન વર્ષ નિમિત્તે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના કાર્યાલય ખાતે સ્નેહમિલન અને શુભેચ્છા મુલાકાત યોજાઈ
નૂતન વર્ષના મંગલમય પર્વ નિમિત્તે આજે મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.