Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

મોરવા હડફ: કેન્દ્રીય ભાજપ અધ્યક્ષ નીતિન નવીનના અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે ભાગ લીધો હતો.

મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધ્વારા કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલ સાંસદઓ તથા ધારાસભ્યઓની બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીનુ પ્રેરક માર્ગદર્શન આજે શુક્રવારે પ્રાપ્ત કર્યું હતું,નીતિન નવીનજીના નેતૃત્વ હેઠળ ભાજપાનો દરેક કાર્યકર્તા સંગઠનના સિદ્ધાંત મુજબ વિકાસલક્ષી દ્રષ્ટિકોણ, સુશાસન તથા રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે.આ બેઠકમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા