Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફ પોલીસે અગરવાડા ગામેથી એક્ટિવા પર લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ અને મહિલાને ઝડપી પાડ્યા

મોરવા હડફ પોલીસે સંતરામપુર તરફના રોડ તરફથી એક એક્ટિવા ચાલકને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જેમા વિદેશી દારૂના કવાટરિયા અને બિયરના ટીન મળી કુલ 10,800 તેમજ એક્ટિવા જેની કિ.25000 મળી કુલ 35,800 ના મુદામાલ સાથે પોલીસે વિનોદભાઈ વણકર અને કોકિલાબેન વણકર નાઓને ઝડપી પાડી તેઓની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી

MORE NEWS