Public App Logo
Jansamasya
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo

મોરવા હડફ: મોરવા હડફની પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો

ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા આરોગ્ય વિભાગ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પીએમ શ્રી મોડલ સ્કૂલ મોરવા હડફ ખાતે તા.12 અને 13 ફેબ્રુઆરી 2026ના રોજ “કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત વિશાળ હેલ્થ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.આ બે દિવસીય કેમ્પ દરમિયાન કુલ 709 બાળકોએ આ સેવાનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીનીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા વ્યાપક આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી

MORE NEWS

મોરવા હડફ: મોરવા હડફની પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો - Morwa Hadaf News